Monday, 16 January 2017

ભાષા મારી ગુજરાતી છે.:- મેહુલ બ્રહ્મભટ્ટ

ગર્વ છે ...મને...ભાષા મારી ગુજરાતી છે.

"દરેક ભાષા સન્માનિય છે " ...

જે આપણને ' જ્ઞાન ' આપે છે ...
                પણ 
માતૃભાષા એ માતૃભાષા !!!

જે ભાષામા પ્રેમ હોય જે ભાષા મા લાગણી હોય જે ભાષામા સન્માન હોય તે  "માતૃભાષા"

તમે સમય સાથે તાલ મિલાવવા દરેક ભાષાને શિખો પણ "માતૃભાષા" ના ભોગે નહી...

મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા , બનાસકાંઠા)

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.