Friday, 13 January 2017

એક વિચાર :- વિજય બારોટ

ખુશી પૈસા પર નહી,
પરિસ્થિત પર નિર્ભર છે,
આજે એક બાળક પતંગ ખરીદી ને ખુશ હતો,
ને એક એને વેચી ને.
(Thank you .. vijay Barot  , Ahmedabad )

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.