વિધાની દેવી મા સરસ્વતિ
या देवी सर्वभूतेषु बुद्धिरूपेणसंस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
सरस्वती देवि
भगवान विष्णु के कथनानुसार ब्रह्मा जी ने देवी सरस्वती देवी का आह्वान किया। देवी सरस्वती हाथों में वीणा लेकर प्रकट हुई। ब्रह्मा जी ने उन्हें अपनी वीणा से सृष्टि में स्वर भरने का अनुरोध किया। देवी सरस्वती ने जैसे ही वीणा के तारों को छुआ उससे 'सा' शब्द फूट पड़ा। इसी से संगीत के प्रथम सुर का जन्म हुआ।
सा स्वर के कंपन से ब्रह्मा जी की मूक सृष्टि में ध्वनि का संचार होने लगा। हवाओं को, सागर को, पशु-पक्षियों एवं अन्य जीवों को वाणी मिल गयी। नदियों से कलकल की ध्वनि फूटने लगी। इससे ब्रह्मा जी अति प्रसन्न हुए उन्होंने सरस्वती को वाणी की देवी के नाम से सम्बोधित करते हुए वागेश्वरी नाम दिया। माता सरस्वती का एक नाम यह भी है। हाथों में वीणा होने के कारण मां सरस्वती वीणापाणि भी कहलायी।
मां सरस्वती विद्या और सद्बुद्धि की देवी हैं। वसंत पंचमी उनके पूजन का सबसे खास दिन है। इस अवसर पर देवी के चमत्कारी मंत्रों का जाप करने से वे शीघ्र फल देती हैं।
सामान्य दिनों में भी इन मंत्रों का जाप अत्यंत शुभ होता है। जानिए मां सरस्वती के चमत्कारी मंत्र जो बदल सकते हैं आपका भाग्य।
सरस्वती हिन्दू धर्म की प्रमुख देवियों में से एक हैं। वे ब्रह्माकी मानसपुत्री हैं जो विद्या की अधिष्ठात्री देवी मानी गई हैं। इनका नामांतर 'शतरूपा' भी है।
इसके अन्य पर्याय हैं, वाणी, वाग्देवी, भारती, शारदा, वागेश्वरी इत्यादि। ये शुक्लवर्ण, श्वेत वस्त्रधारिणी, वीणावादनतत्परा तथा श्वेतपद्मासना कही गई हैं।
इनकी उपासना करने से मूर्ख भी विद्वान् बन सकता है। माघ शुक्ल पंचमी को इनकी पूजा की परिपाटी चली आ रही है। देवी भागवत के अनुसार ये ब्रह्मा की स्त्री हैं।
सरस्वती माँ के अन्य नामों में शारदा, शतरूपा, वीणावादिनी, वीणापाणि, वाग्देवी, वागेश्वरी, भारती आदि कई नामों से जाना जाता है।
सरस्वती देवि परिचय
વિદ્યાની દેવી મા સરસ્વતી વીણા વાદીની સરસ્વતી વિદ્યાની દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.
જ્ઞાન-વિજ્ઞાન, કલા, બુદ્ધિ, મેધા, ધારણાની અધિષ્ઠાત્રી શક્તિના રૂપમાં ભગવતી સરસ્વતીની અર્ચના કરવામાં આવે છે.
આચાર્ય વ્યાદિના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્ણવવામાં આવ્યું છે કે, 'શ્રી' શબ્દ લક્ષ્મી, સરસ્વતી, બુદ્ધિ, ઐશ્વર્ય, અર્થ ધર્માદિ પુરુષાર્થો, સિદ્ધિયોં, સૌન્દર્ય અને માંગલિક ઉપકરણોં તથા વેશ રચનાના અર્થોમાં ઉલ્લેખિત છે.
અન્ય ગ્રંથોમાં તેનો ભારતી, બ્રાહ્મી, ગીર્દેવી, વાગ્દેવી, વાણી, ભાષા, શારદા ત્રીમૂર્તિ આદિ નામોંથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભગવતી શારદા સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપિણી મહામાયા, મહાશક્ત્યાત્મિક મહાલક્ષ્મી અને મહાકાળીના રૂપમાં છે.
શાસ્ત્રોંમાં સરસ્વતીનું મૂળ નામ 'શ્રી' તથા શ્રીપંચમી મળે છે.
સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કલાની દેવી માનવામાં આવે છે. આ દેવીમાં વિચારણા, ભાવના તથા સંવેદનાનો ત્રિવિધ સમન્વય છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે.
લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીને સરસ્વતી માતાનો જન્મ દિન સમારોહ પૂર્વક મનાવવામાં આવે છે.
પશુને મનુષ્ય બનાવવા માટેનું - આંધળાને નેત્ર મળવાનું કા શ્રેય શિક્ષણને આપવામાં આવે છે. મનનથી મનુષ્ય બને છે. મનન બુદ્ધિનો વિષય છે. ભૌતિક પ્રગતિનું શ્રેય બુદ્ધિ-વર્ચસ્વને આપવાનું અને એને સરસ્વતી દેવીના અનુગ્રહ તરીકે માનવાનું ઉચિત પણ છે.
આ ઉપલબ્ધિ વગર મનુષ્યને નર-વાનરની જેમ વનમાનવ જેવું જીવન વિતાવવાની ફરજ પડે છે. શિક્ષણની ગરિમા-બૌદ્ધિક વિકાસની આવશ્યકતા જન-જનને સમજાવવાને માટે સરસ્વતી પૂજા કરવાની પરંપરા છે.
આ પ્રકારાન્તરને માટે ગાયત્રી મહાશક્તિ અંતગર્ત બુદ્ધિ પક્ષની આરાધના કરવી જોઇએ.
सरस्वती को साहित्य, संगीत, कला की देवी माना जाता है। उसमें विचारणा, भावना एवं संवेदना का त्रिविध समन्वय है।
वीणा संगीत की, पुस्तक विचारणा की और मयूर वाहन कला की अभिव्यक्ति है।
लोक चर्चा में सरस्वती को शिक्षा की देवी माना गया है। शिक्षा संस्थाओं में वसंत पंचमी को सरस्वती का जन्म दिन समारोह पूर्वक मनाया जाता है।
पशु को मनुष्य बनाने का - अंधे को नेत्र मिलने का श्रेय शिक्षा को दिया जाता है।
मनन से मनुष्य बनता है। मनन बुद्धि का विषय है। भौतिक प्रगति का श्रेय बुद्धि-वर्चस् को दिया जाना और उसे सरस्वती का अनुग्रह माना जाना उचित भी है।
इस उपलब्धि के बिना मनुष्य को नर-वानरों की तरह वनमानुष जैसा जीवन बिताना पड़ता है। शिक्षा की गरिमा-बौद्धिक विकास की आवश्यकता जन-जन को समझाने के लिए सरस्वती पूजा की परम्परा है।
इसे प्रकारान्तर से गायत्री महाशक्ति के अंतगर्त बुद्धि पक्ष की आराधना कहना चाहिए।
सरस्वती देवि स्वरूप
सरस्वती के एक मुख, चार हाथ हैं। मुस्कान से उल्लास, दो हाथों में वीणा-भाव संचार एवं कलात्मकता की प्रतीक है।
पुस्तक से ज्ञान और माला से ईशनिष्ठा-सात्त्विकता का बोध होता है। वाहन मयूर-सौन्दर्य एवं मधुर स्वर का प्रतीक है।
इनका वाहन हंस माना जाता है और इनके हाथों में वीणा, वेदऔर माला होती है। भारत में कोई भी शैक्षणिक कार्य के पहले इनकी पूजा की जाती हैं।
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥1॥
शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं
वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्।
हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्
वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्॥2॥
जो विद्या की देवी भगवती सरस्वती कुन्द के फूल, चंद्रमा, हिमराशि और मोती के हार की तरह धवल वर्ण की हैं और जो श्वेत वस्त्र धारण करती हैं, जिनके हाथ में वीणा-दण्ड शोभायमान है, जिन्होंने श्वेत कमलों पर आसन ग्रहण किया है तथा ब्रह्मा, विष्णु एवं शंकर आदि देवताओं द्वारा जो सदा पूजित हैं, वही संपूर्ण जड़ता और अज्ञान को दूर कर देने वाली माँ सरस्वती हमारी रक्षा करें॥1॥
शुक्लवर्ण वाली, संपूर्ण चराचर जगत् में व्याप्त, आदिशक्ति, परब्रह्म के विषय में किए गए विचार एवं चिंतन के सार रूप परम उत्कर्ष को धारण करने वाली, सभी भयों से भयदान देने वाली, अज्ञान के अँधेरे को मिटाने वाली, हाथों में वीणा, पुस्तक और स्फटिक की माला धारण करने वाली और पद्मासन पर विराजमान् बुद्धि प्रदान करने वाली, सर्वोच्च ऐश्वर्य से अलंकृत, भगवती शारदा (सरस्वती देवी) की मैं वंदना करता हूँ॥2॥
'જે કુન્દ, ચંન્દ્ર, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે, જે શુભ વસ્ત્રોથી આવૃત્ત છે, જેના હાથ વીણારૂપી વરડંદથી શોભિત છે, જે શ્વેત પદ્મના આસન પર બિરાજમાન છે. જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો પણ નમન કરે છે, એવી નિ:શેષ જડતાને દૂર કરનાર ભગવતી સરસ્વતી મારૂ રક્ષણ કરો.
સરસ્વતીના સ્વરૂપ વર્ણનમાં જ સાચા સારસ્વત માટે માર્ગદર્શન છે.
સરસ્વતી કુન્દ, તુષાર, ઇન્દુ અને મુક્તાહાર જેવી ધવલ છે, સાચો સારસ્વત પણ એવો જ હોવો જોઇએ.
કુન્દ પુષ્પ સુગંધ ફેલાવે છે, ચંન્દ્ર શીતળતા આપે છે, તુષારવિન્દુ સૃષ્ટિનું સૌદર્ય વધારે છે અને મુક્તાહાર વ્યવસ્થાનો વૈભવ પ્રગટ કરે છે.
પુષ્પની સુગંધ જેવી રીતે સહજ ફેલે છે તેવી રીતે તેના જ્ઞાનની સુગંધ શાંતિ પ્રદાન કરે છે તેવી રીતે સરસ્વતીનો સાચો ઉપાસક અનેક લોકોના જીવનમાં શાંતિનો સ્ત્રોત બહાવે છે.
વૃક્ષના પાન પર પડેલું ઓસબિન્દુ મોતીની શોભા ધારણ કરીને વૃક્ષના સૌદર્યને વધારે છે તેવી જ રીતે સરસ્વતીના સાચા સાધકના રૂપમાં આખા સંસારવૃક્ષની શોભા વધારે છે.
માં સરસ્વતીએ સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે તો સરસ્વતીનો ઉપાસક પણ મન, વાણી અને કર્મથી શુભ હોવો જોઈએ.
સરસ્વતીના હાથ વીણા વરદંડથી શોભિત છે. વીણા સંગીતનું પ્રતિક છે. સંગીત એક કલા છે. આ દ્રષ્ટિથી જોઈએ તો સરસ્વતીનો ઉપાસક સંગીતનો પ્રેમી છે અને જીવનનો કલાકાર હોવો જોઈએ.
સંગીત એટલે કે સમ્યક ગીતવાણીના સુર જેવી રીતે સુસંવાદિત હોય છે તેવી રીતે આપણા કાર્યો પણ જો સુસંવાદિત હશે ત્યારે જ આપના જીવનમાં સંગીત પ્રગટશે.
વીણાને વરદંડ એટલે કે શ્રેષ્ઠ દંડ કહેવામાં આવે છે. દંડ જો સજાનું પ્રતિક હોય તો તેનાથી શ્રેષ્ઠ સજા બીજી શું હોઈ શકે? જેની સજામાં પણ સંગીત હોય તેવો સારસ્વત જ બીજા માણસનું હ્રદય પરિવર્તન કરી શકે છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો માં શારદાને વંદન કરે છે તેમાં પણ રહસ્ય છે. માં સરસ્વતી જ્ઞાન અને ભાવનું પ્રતિક છે, આ વાત તેમના હાથમાં રહેલી પુસ્તક અને માળામાં સમજ આવે છે.
सरस्वती देवि की पूजा
વસંત પંચમીના દિવસે સરસ્વતીનો જન્મ દિવસ ઉજવવાની પરમ્પરા છે. શારદા અત્યંત દયાળુ અને ઉદાર હૃદય ધરાવતી દેવી છે. અત્યંત જ્ઞાની હોવાના કારણે તે કરુણાસભર અને જગતનું કલ્યાણ કરનારી દેવી છે.
प्रत्येक वर्ष माघ मास की शुक्ल पक्ष की पंचमी यानी बसंत पंचमी के दिन वाणी और विद्या की देवी सरस्वती की पूजा होती है। क्योंकि वेद और पुराणों में बताया गया है कि ज्ञान और वाणी की देवी मां सरस्वती इसी दिन प्रकट हुई थी।
इसलिए इस तिथि को सरस्वती जन्मोत्सव भी कहा जाता है। पुराणों में देवी सरस्वती के प्रकट होने की जो कथा है उसके अनुसार सृष्टि का निर्माण कार्य पूरा करने के बाद ब्रह्मा जी ने जब अपनी बनायी सृष्टि को देखा तो उन्हें लगा कि उनकी सृष्टि मृत शरीर की भांति शांत है। इसमें न तो कोई स्वर है और न वाणी।
अपनी उदासीन सृष्टि को देखकर ब्रह्मा जी निराश और दुःखी हो गये। ब्रह्मा जी भगवान विष्णु के पास गये और अपनी उदासीन सृष्टि के विषय में बताया। ब्रह्मा जी की बातों को सुनकर भगवान विष्णु ने कहा कि आप देवी सरस्वती का आह्वान कीजिए। आपकी समस्या का समाधान देवी सरस्वती ही कर सकती हैं।
पूजकगण
कहते हैं कि महाकवि कालिदास, वरदराजाचार्य, वोपदेव आदि मंद बुद्धि के लोग सरस्वती उपासना के सहारे उच्च कोटि के विद्वान् बने थे।
इसका सामान्य तात्पर्य तो इतना ही है कि ये लोग अधिक मनोयोग एवं उत्साह के साथ अध्ययन में रुचिपूवर्क संलग्न हो गए और अनुत्साह की मनःस्थिति में प्रसुप्त पड़े रहने वाली मस्तिष्कीय क्षमता को सुविकसित कर सकने में सफल हुए होंगे।
इसका एक रहस्य यह भी हो सकता है कि कारणवश दुर्बलता की स्थिति में रह रहे बुद्धि-संस्थान को सजग-सक्षम बनाने के लिए वे उपाय-उपचार किए गए जिन्हें 'सरस्वती आराधना' कहा जाता है।
उपासना की प्रक्रिया भाव-विज्ञान का महत्त्वपूर्ण अंग है। श्रद्धा और तन्मयता के समन्वय से की जाने वाली साधना-प्रक्रिया एक विशिष्ट शक्ति है।
मनःशास्त्र के रहस्यों को जानने वाले स्वीकार करते हैं कि व्यायाम, अध्ययन, कला, अभ्यास की तरह साधना भी एक समर्थ प्रक्रिया है, जो चेतना क्षेत्र की अनेकानेक रहस्यमयी क्षमताओं को उभारने तथा बढ़ाने में पूणर्तया समर्थ है।
सरस्वती उपासना के संबंध में भी यही बात है। उसे शास्त्रीय विधि से किया जाय तो वह अन्य मानसिक उपचारों की तुलना में बौद्धिक क्षमता विकसित करने में कम नहीं, अधिक ही सफल होती है।
सरस्वती देवि की पूजा का फल
मन्दबुद्धि लोगों के लिए गायत्री महाशक्ति का सरस्वती तत्त्व अधिक हितकर सिद्घ होता है। बौद्धिक क्षमता विकसित करने, चित्त की चंचलता एवं अस्वस्थता दूर करने के लिए सरस्वती साधना की विशेष उपयोगिता है।
मस्तिष्क-तंत्र से संबंधित अनिद्रा, सिर दर्द्, तनाव, जुकाम जैसे रोगों में गायत्री के इस अंश-सरस्वती साधना का लाभ मिलता है।
कल्पना शक्ति की कमी, समय पर उचित निणर्य न कर सकना, विस्मृति, प्रमाद, दीघर्सूत्रता, अरुचि जैसे कारणों से भी मनुष्य मानसिक दृष्टि से अपंग, असमर्थ जैसा बना रहता है और मूर्ख कहलाता है।
उस अभाव को दूर करने के लिए सरस्वती साधना एक उपयोगी आध्यात्मिक उपचार है।
सरस्वती मंत्र
या कुंदेंदु तुषार हार धवला या शुभ्र वृस्तावता ।
या वीणा वर दण्ड मंडित करा या श्वेत पद्मसना ।।
या ब्रह्माच्युत्त शंकर: प्रभृतिर्भि देवै सदा वन्दिता
सा माम पातु सरस्वती भगवती नि:शेष जाड्या पहा ॥
देवी सूक्त से सरस्वती मंत्र
या देवी सर्वभूतेषु बुद्धिरूपेणसंस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
मूल मंत्र
ॐ ऎं सरस्वत्यै ऎं नमः।
सरस्वती मंत्र
ॐ ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नमः।
परीक्षा का डर दूर करने के लिए
ॐ ऐं ह्रीं श्रीं वीणा पुस्तक धारिणीम् मम् भय निवारय निवारय अभयम् देहि देहि स्वाहा।
ज्ञान के मार्ग में आने वाले विघ्नों को दूर करने के लिए
ॐ ऐं ह्रीं श्रीं अंतरिक्ष सरस्वती परम रक्षिणी मम सर्व विघ्न बाधा निवारय निवारय स्वाहा।
परीक्षा में सफलता के लिए
ॐ नमः श्रीं श्रीं अहं वद वद वाग्वादिनी भगवती सरस्वत्यै नमः स्वाहा विद्यां देहि मम ह्रीं सरस्वत्यै स्वाहा।
इन मंत्रों के जाप में नियमों का खास ध्यान रखें। दैनिक कार्यों से निवृत्त होने के बाद ही मंत्रों का जाप करें। अगर ब्रह्म मुहूर्त में जाप करें तो जल्द फल मिलता है।
સરસ્વતીના અનેક મંત્ર પુરાણોમાં વર્ણિત છે. જેમાંથી દસ અક્ષરોંનો આ મંત્ર છે.
' ઐં વાગ્વાદિનિ વદ વદ સ્વાહા'.
આ મંત્ર સર્વ વિદ્યાપ્રદાયક અને સર્વાર્થસિદ્ધિપ્રદ છે.
બ્રહ્મવૈવર્તપુરાણમાં એક મંત્ર આ પ્રકારે વર્ણિત છે.
ૐ ઐં હ્રીં ક્લીં સરસ્વત્યૈ બુધ જનન્યૈ સ્વાહા.
પ્રાચીન ઋષિ-મહર્ષિ રાગ, દ્વેષ, લોભ, ઈર્ષા, મદ, મોહ પર વિજય પ્રાપ્ત કરવા અન્ત:કરણ પૂર્વક પાવન બ્રહ્મ વિદ્યાના સ્વરૂપમાં સરસ્વતીની પૂજા અર્ચના કરતાં હતાં.
તેને પ્રાપ્ત કરીને જીવનમુક્તિના સુખની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા રહ્યાં છે. વિદેહમુક્તિ અને કૈવલ્યને મેળવતા હતાં. શબ્દ જાત દ્વારા નિર્મિત સ્વર પાઠ સહિત વિદ્યા સ્વરૂપે સરસ્વતી બ્રહ્માના મુખમાંથી વિવર્તિત થઈ છે. શ્રીમદ્ ભાગવતમાં પણ વર્ણવામાં આવ્યું છે કે, સરસ્વતીની આરાધના ફળદાયક છે.
अन्य देशों में सरस्वती
जापान में सरस्वती को 'बेंजाइतेन' कहते हैं।
जापान में उनका चित्रन हाथ में एक संगीत वाद्य लिए हुए किया जाता है। जापान में वे ज्ञान, संगीत तथा 'प्रवाहित होने वाली' वस्तुओं की देवी के रूप में पूजित हैं।
दक्षिण एशिया के अलावा थाइलैण्ड, इण्डोनेशिया, जापानएवं अन्य देशों में भी सरस्वती की पूजा होती
बर्मा - थुयथदी (သူရဿတီ=सूरस्सती, उच्चारण: [θùja̰ðədì] या [θùɹa̰ðədì])
बर्मा - तिपिटक मेदा Tipitaka Medaw (တိပိဋကမယ်တော်, उच्चारण: [tḭpḭtəka̰ mɛ̀dɔ̀])
चीन - बियानचाइत्यान Biàncáitiān (辯才天)
जापान - बेंजाइतेन Benzaiten (弁才天/弁財天)
थाईलैण्ड - सुरसवदी Surasawadee (สุรัสวดี)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.